$12\,V, 60\,W$ નો એક લેમ્પ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ છે, જેનું પ્રાયમરી ગૂંચળું $220\,V$ ના $AC$ મેઈન સાથે જોડાયેલ છે। ટ્રાન્સફોર્મર આદર્શ છે તેમ ધારીએ તો, પ્રાયમરી ગૂંચળામાં વહેતો પ્રવાહ $..........\,A$ છે।

  • A
    $0.37$
  • B
    $0.27$
  • C
    $2.7$
  • D
    $3.7$

Explore More

Similar Questions

સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું વધારવામાં આવે છે?

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરનો ટ્રાન્સફોર્મેશન રેશિયો $5:3$ છે. જો પ્રાયમરી કોઈલનો વોલ્ટેજ $60 \, V$ હોય,તો સેકન્ડરી કોઈલનો વોલ્ટેજ કેટલો હશે ($, V$ માં)?

$220 \,V$ $AC$ લાઇન સાથે જોડાયેલ એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર સેકન્ડરી સર્કિટમાં નિયોન સાઇન માટે $22 \,kV$ સપ્લાય કરે છે. પ્રાઇમરી સર્કિટમાં એક ફ્યુઝ વાયર જોડાયેલ છે જે સેકન્ડરી સર્કિટમાં પ્રવાહ $10 \,mA$ થી વધી જાય ત્યારે ઉડી જાય છે. ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો કેટલો છે?

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $1000$ અને $3000$ છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળાને $80 \,V$ a.c. આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળાના પ્રતિ આંટા દીઠ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\,V$ માં)?

ટ્રાન્સફોર્મરના બે કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) $20 mH$ અને $30 mH$ છે. તેમની વચ્ચેનો અવરોધ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo