$1, 4$ ગ્લાયકોસિડિક બંધ ક્યારે તૂટે છે?

  • A
    લિપિડનું પાચન લાઈપેઝ દ્વારા થાય ત્યારે
  • B
    પ્રોટીનનું પાચન પેપ્સિન દ્વારા થાય ત્યારે
  • C
    સ્ટાર્ચનું પાચન એમાયલેઝ દ્વારા થાય ત્યારે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનના સ્થાનાંતર સાથે સંકળાયેલ ઉત્સેચક ......... છે.

આમાંથી કયા ઉત્સેચકો પ્રોટીનનાં બનેલા નથી?

વિધાન $P$: ઉત્સેચકો જૈવિક ઉદ્દીપકો છે.
વિધાન $Q$: તેઓ જીવંત કોષો દ્વારા અલ્પ માત્રામાં ઉત્પન્ન થઈ પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે.

અકાર્બનિક ઉદ્દીપકો માટે નીચેનામાંથી શું સાચું છે?

ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રસાયણોની એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે કારણ કે આ બધા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo