$60\,W$ નો બલ્બ $220\,V$ ના સપ્લાય પર કાર્ય કરે છે. બલ્બમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $11/3\,A$
  • B
    $3/11\,A$
  • C
    $3\,A$
  • D
    $6\,A$

Explore More

Similar Questions

એક ($100\, W$,$200\, V$) નો બલ્બ $160\, V$ ના પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. તો વપરાતો પાવર ............. $W$ હશે.

$100 \,W, 200 \,W, 500 \,W$ અને $1000 \,W$ પાવર ધરાવતા ચાર બલ્બ છે. આમાંથી કયા બલ્બના ફિલામેન્ટનો અવરોધ સૌથી વધુ હશે? (સમાન વોલ્ટેજ સ્ત્રોત ધારતા)

જો $200\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર $100\, W$ નો પાવર આપવામાં આવતો હોય,તો વહેતો પ્રવાહ ............ $A$ છે.

$40\, W, 250\, V$ ના અંકનવાળા $4$ બલ્બને $250\, V$ ના મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કુલ પાવર ............. $W$ છે.

જ્યારે એક હીટરને $250\,V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2\,A$ નો પ્રવાહ ખેંચે છે. ઉર્જા વ્યયનો દર ............. $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo