એક $220\, V$,$1000\, W$ નો બલ્બ $110\, V$ ના મેઈન સપ્લાય સાથે જોડવામાં આવે છે. વપરાતો પાવર ............ $W$ હશે.

  • A
    $1000$
  • B
    $750$
  • C
    $500$
  • D
    $250$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R = 12 \, \Omega$ નો અવરોધ $emf$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. તેનો $emf$ આલેખમાં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાય છે. પ્રથમ ચાર સેકન્ડમાં અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($, J$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે $y = 5\,\Omega$ હોય ત્યારે $y$ માં ઉત્પન્ન થતો પાવર મહત્તમ છે. તો $R$ નું મૂલ્ય કેટલું હશે?

એક ઇલેક્ટ્રિક કેટલ $220\, V$ પર $4\, A$ પ્રવાહ લે છે. ઓરડાના તાપમાન $20\, ^\circ C$ થી $1\, kg$ પાણીને ઉકાળવા માટે કેટલો સમય લાગશે? ઉકળતા પાણીનું તાપમાન $100\, ^\circ C$ છે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $c = 4200\, J/kg\, ^\circ C$ લો)

લાંબા અંતરે વિદ્યુત પાવરના પ્રસારણ દરમિયાન ઓહ્મિક લોસ ઘટાડવા માટે તેને ખૂબ ઊંચા વોલ્ટેજ પર કેમ મોકલવામાં આવે છે?

એક ઇલેક્ટ્રિક પંખા અને હીટર પર અનુક્રમે $100 \ W, 220 \ V$ અને $1000 \ W, 220 \ V$ અંકિત કરેલા છે. હીટરનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo