એક દડો $10 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં એક ઉભી દીવાલ સાથે અથડાય છે અને $10 \ m/s$ ની ઝડપે પાછો ફરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કોઈ પ્રવેગ નથી કારણ કે $10 \ m/s - 10 \ m/s = 0$.
  • B
    પ્રવેગ હોઈ શકે છે કારણ કે તેની પ્રારંભિક દિશા સમક્ષિતિજ છે.
  • C
    પ્રવેગ છે કારણ કે વેગમાનમાં ફેરફાર થાય છે.
  • D
    ભલે વેગમાનમાં કોઈ ફેરફાર ન હોય,પરંતુ દિશામાં ફેરફાર થાય છે. તેથી તેને પ્રવેગ છે.

Explore More

Similar Questions

$20 \,g$ દળની એક ગોળી $200 \,m/s$ ના વેગથી ગતિ કરતી લક્ષ્યને અથડાય છે અને $\left(\frac{1}{50}\right) \,s$ માં સ્થિર થાય છે. તો આઘાત (Impulse) અને સરેરાશ બળ અનુક્રમે કેટલા હશે?

$0.1 \, kg$ દળનો એક દડો $30 \, m/s$ ની ઝડપે આવીને બેટ સાથે અથડાય છે અને વિરુદ્ધ દિશામાં $40 \, m/s$ ની ઝડપે પાછો ફરે છે. તો આઘાત (impulse) શોધો. (અંતિમ વેગને ધન લો.)

આકૃતિ $4 \,kg$ દળ ધરાવતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. તો નીચેના માટે જવાબ આપો:
$(a)$ $t < 0$,$t > 4 \,s$ અને $0 < t < 4 \,s$ માટે કણ પર લાગતું બળ કેટલું હશે?
$(b)$ $t = 0$ અને $t = 4 \,s$ સમયે આઘાત (impulse) કેટલો હશે? (માત્ર એક-પરિમાણીય ગતિ ધ્યાનમાં લો).

$5 \,kg$ દળ ધરાવતો પદાર્થ $t=0 \,s$ સમયે $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m/s$ ના વેગથી ગતિ કરે છે. $t=2 \,s$ સમય પછી,પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j}) \,m/s$ થાય છે,તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ......... $kg \cdot m/s$ છે.

$150 \ g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો $20 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે,જેને એક ખેલાડી પકડે છે. જો આ કેચ કરવાની પ્રક્રિયા $0.1 \ s$ માં પૂર્ણ થાય,તો દડા દ્વારા ખેલાડીના હાથ પર લાગતા બળનું મૂલ્ય .......... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo