એક દોરી વડે લટકાવેલો દડો શિરોલંબ સમતલમાં એવી રીતે દોલે છે કે જેથી તેની અંતિમ સ્થિતિ અને સૌથી નીચલી સ્થિતિમાં પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંતિમ સ્થિતિમાં દોરીના વિચલનનો ખૂણો $(\theta)$ કેટલો હશે?

  • A
    $\tan ^{-1}(\sqrt{2})$
  • B
    $2 \tan ^{-1}\left(\frac{1}{2}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{1}{2}\right)$
  • D
    $2 \tan ^{-1}\left(\frac{1}{\sqrt{5}}\right)$

Explore More

Similar Questions

લાકડાના એક લંબઘન ટુકડાના પરિમાણો $a, b$ અને $c$ છે. તેની સાપેક્ષ ઘનતા $d$ છે. તે પાણીના મોટા જથ્થામાં એવી રીતે તરે છે કે જેથી બાજુ $a$ શિરોલંબ રહે. તેને થોડું નીચે દબાવીને મુક્ત કરવામાં આવે છે. તેના દ્વારા થતા $SHM$ નો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

$l_1$ લંબાઈ ધરાવતા સાદા લોલકનો આવર્તકાળ $2.4 \text{ s}$ છે. $l_2 < l_1$ લંબાઈ ધરાવતા બીજા સાદા લોલકનો આવર્તકાળ $1.8 \text{ s}$ છે. $(l_1 - l_2)$ લંબાઈ ધરાવતા સાદા લોલકનો આવર્તકાળ આશરે કેટલો હશે ($\text{ s}$ માં)?

એક સાદા લોલક જેની લંબાઈ $\ell$ છે,તેના ગતિપથના સૌથી નીચેના બિંદુએ તેની ઝડપ $\sqrt{2g\ell}$ છે. તેની ગતિ કેવી હશે?

$l$ લંબાઈના સાદા લોલકનો ગોળો લોખંડનો બનેલો છે. આ લોલક સીધો પ્રવાહ $(DC)$ વહેતા સમક્ષિતિજ ગૂંચળાની ઉપર દોલનો કરે છે. જો લોલકનો આવર્તકાળ $T$ હોય,તો:

એક નિશ્ચિત આધાર પરથી,બે નાના સમાન ગોળાઓને $1 \,m$ લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાજુ પર ખેંચીને મુક્ત કરવામાં આવે છે. $B$ એ મધ્યમાન સ્થાન છે. તો બંને ગોળાઓ ક્યારે અથડાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo