સ્ત્રોત $L$ માંથી પ્રકાશનું કિરણ સ્ત્રોતથી $x$ જેટલા અંતરે રાખેલા સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય છે. આ કિરણ પરાવર્તિત થઈને સ્ત્રોત $L$ ની બરાબર ઉપર રાખેલી માપપટ્ટી પર એક ટપકા સ્વરૂપે મળે છે. જ્યારે અરીસાને $\theta$ જેટલા નાના ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પ્રકાશનું ટપકું માપપટ્ટી પર $y$ જેટલું અંતર કાપે છે. ખૂણો $\theta$ નીચેનામાંથી કયો છે?

  • A
    $\frac{y}{x}$
  • B
    $\frac{x}{2y}$
  • C
    $\frac{x}{y}$
  • D
    $\frac{y}{2x}$

Explore More

Similar Questions

જ્યારે એક સમતલ અરીસાને ટાવરના પાયાથી $60 \ m$ ના અંતરે સમતલ જમીન પર આડો મૂકવામાં આવે છે,ત્યારે ટાવરની ટોચ અને અરીસામાં તેનું પ્રતિબિંબ આંખ પાસે $90^\circ$ નો ખૂણો બનાવે છે. ટાવરની ઊંચાઈ .....$m$ હશે.

વિધાન : સમતલ અરીસાને કારણે આભાસી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે.
કારણ : જો કિરણો સમતલ અરીસાની પાછળ કોઈ બિંદુ પર કેન્દ્રિત થતા હોય,તો તે પરાવર્તિત થઈને અરીસાની સામે વાસ્તવમાં એક બિંદુ પર મળે છે.

એક લેસર કિરણ એક સમતલ અરીસા પર અમુક ખૂણે આપાત થાય છે અને પરાવર્તિત કિરણ આપે છે. હવે અરીસાને $\delta$ ખૂણે ફેરવવામાં આવે છે જ્યારે આપાત લેસર કિરણની દિશા સમાન રાખવામાં આવે છે. નવા પરાવર્તિત કિરણ અને અરીસાને ફેરવતા પહેલાના પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

બે સમતલ અરીસા $60^\circ$ ના ખૂણે રાખેલા છે. એક સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે છે. તો કુલ વિચલન ........... $^\circ$ થશે.

$L$ આકારની એક વસ્તુને બે સમાંતર સમતલ અરીસાઓ વચ્ચે દર્શાવ્યા મુજબ મૂકવામાં આવી છે. પ્રથમ સાત સૌથી નજીકની પ્રતિબિંબોમાં,કેટલા પાર્શ્વ ઉલટાયેલા (laterally inverted) પ્રતિબિંબો રચાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo