આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પ્રકાશનું એક કિરણપુંજ બાજુ $A$ પરના છિદ્રોમાંથી દાખલ થાય છે અને બોક્સની બીજી બાજુના છિદ્રોમાંથી બહાર આવે છે. બોક્સની અંદર નીચેનામાંથી શું હોઈ શકે?

  • A
    અંતર્ગોળ લેન્સ
  • B
    લંબચોરસ કાચનો સ્લેબ
  • C
    બહિર્ગોળ લેન્સ
  • D
    પ્રિઝમ

Explore More

Similar Questions

બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા બંને માટે મોટવણીનું સમીકરણ સમાન છે.

સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની ચાર મહત્વની લાક્ષણિકતાઓ લખો.

$5 \, cm$ ઊંચી વસ્તુને $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $30 \, cm$ છે. પ્રતિબિંબનું $(i)$ સ્થાન,$(ii)$ પ્રકાર અને $(iii)$ કદ શોધો.

$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $40\, cm$ ના અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. મળતું પ્રતિબિંબ કેવું હશે?

જેમ પ્રકાશનો વેગ વધે છે,તેમ માધ્યમનો વક્રીભવનાંક ઘટે છે. પ્રકાશ હવામાંથી પાણીમાં પ્રવેશે છે જેનો વક્રીભવનાંક $4/3$ છે. પાણીમાં પ્રકાશની ઝડપ શોધો. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \text{ m s}^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo