એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ દરેક $20 \ cm$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લેન્સનો પાવર .... $D$ છે.

  • A
    $+20$
  • B
    $+5$
  • C
    અનંત
  • D
    $+2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બહિર્ગોળ લેન્સ $3$ અલગ-અલગ દ્રવ્યોના કાચના $3$ સ્તરોનો બનેલો છે. એક બિંદુવત વસ્તુને તેની અક્ષ પર મૂકવામાં આવે છે. વસ્તુના રચાતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

$12\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની સામે $4\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન જણાવો.

એક પડદો વસ્તુથી $90 \, cm$ દૂર રાખવામાં આવ્યો છે. બહિર્ગોળ લેન્સ દ્વારા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ બે અલગ-અલગ સ્થાનો પર રચાય છે જે એકબીજાથી $20 \, cm$ દૂર છે. જો આ સ્થાનો પર રચાયેલા પ્રતિબિંબનું કદ $6 \, cm$ અને $3 \, cm$ હોય,તો વસ્તુની ઊંચાઈ.....$cm$ છે.

$14 \ cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતો એક સમાન બહિર્ગોળ લેન્સ બે અલગ-અલગ દ્રવ્યોનો બનેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઊભી બાજુનો ડાબો અડધો ભાગ અને જમણો અડધો ભાગ અનુક્રમે $1.5$ અને $1.2$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યોનો બનેલો છે. જો બિંદુવત વસ્તુને $40 \ cm$ ના અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ અંતરની ગણતરી કરો. ($cm$ માં)

એક લેન્સ હવામાં અભિસારી લેન્સ તરીકે અને પાણીમાં અપસારી લેન્સ તરીકે વર્તે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo