એક કૃષ્ણ પદાર્થ (black body) $T \ K$ જેટલા ઊંચા તાપમાને $E \ W/m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટાડીને $\frac{T}{2} \ K$ કરવામાં આવે,ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી થશે?

  • A
    $\frac{E}{16}$
  • B
    $\frac{E}{4}$
  • C
    $4E$
  • D
    $16E$

Explore More

Similar Questions

ધારો કે સૂર્ય $r$ ત્રિજ્યાની ગોળાકાર બાહ્ય સપાટી ધરાવે છે,જે $t^{\circ} C$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વિકિરણ કરે છે,તો સૂર્યના કેન્દ્રથી $R$ અંતરે એકમ સપાટી (આપાત કિરણોને લંબ) દ્વારા પ્રાપ્ત થતો પાવર કેટલો હશે? (જ્યાં $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.)

$10 \ cm$ લંબાઈ અને $0.5 \ mm$ વ્યાસનો તાર બલ્બમાં વપરાય છે. તારનું તાપમાન $1727^{\circ} C$ છે અને તાર દ્વારા ઉત્સર્જિત પાવર $94.2 \ W$ છે. તેની ઉત્સર્જકતા (emissivity) $\frac{x}{8}$ છે જ્યાં $x=$ . . . . . . (આપેલ છે $\sigma=6.0 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$,$\pi=3.14$ અને ધારો કે તારના દ્રવ્યની ઉત્સર્જકતા તમામ તરંગલંબાઇ માટે સમાન છે.)

$8 \ cm \times 4 \ cm$ ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127^{\circ}C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિત કરે છે. જો લંબાઈ અને પહોળાઈ અડધી કરવામાં આવે અને તાપમાન $327^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ઊર્જાનો નવો દર શોધો.

Difficult
View Solution

$T$ કેલ્વિન તાપમાન ધરાવતા બાહ્ય વાતાવરણમાં, $3T$ કેલ્વિન તાપમાન ધરાવતા ગોળાનો ઠંડા પડવાનો દર $R_1$ છે. જ્યારે તે ગોળાનું તાપમાન ઘટીને $2T$ કેલ્વિન થાય, ત્યારે ગોળાનો ઠંડા પડવાનો દર કેટલો થશે?

જો સૂર્યની સપાટી $6.3 \times 10^7 \ W m^{-2}$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરતી હોય,તો સૂર્યને કૃષ્ણ પદાર્થ (black body) ધારીને તેનું તાપમાન ગણો $(\sigma = 5.7 \times 10^{-8} \ W m^{-2} K^{-4})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo