એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v$ વેગથી ગતિ કરતા દોરડાની મદદથી લીસી સપાટી પર ખેંચવામાં આવે છે. બ્લોકનો સમક્ષિતિજ વેગ કેટલો હશે?

  • A
    $v$
  • B
    $\frac{v}{\sin \theta}$
  • C
    $v \sin \theta$
  • D
    $\frac{v}{\cos \theta}$

Explore More

Similar Questions

જમીનની સાપેક્ષે $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,વેજ $A$ નો પ્રવેગ ઢળતી સપાટી પર $10 \ m/s^2$ છે. $A$ અને $B$ વચ્ચે તથા $A$ અને સ્થિર ઢળતી સપાટી વચ્ચે કોઈ ઘર્ષણ નથી. તો બ્લોક $B$ નો પ્રવેગ ............ $m/s^2$ થશે.

Difficult
View Solution

જો બ્લોક $A$ નો વેગ જમણી તરફ $0.6\,m/s$ હોય,તો બ્લોક $B$ નો વેગ નક્કી કરો.

બે સમાન દળ $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. ગરગડી અને દોરી આદર્શ છે અને કોઈ ઘર્ષણ નથી. બ્લોક $A$ નીચેની દિશામાં $u$ ઝડપ ધરાવે છે. બ્લોક $B$ ની ઝડપ કેટલી હશે?

$B$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo