$200\, g$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F = \sqrt{x}\, N$ જેટલું લઘુત્તમ સમક્ષિતિજ બળ લગાડીને લીસા ઢળતા સમતલ પર સ્થિર રાખવામાં આવ્યો છે. $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $12$
  • B
    $82$
  • C
    $128$
  • D
    $19$

Explore More

Similar Questions

આપેલ ગોઠવણ ધ્યાનમાં લો. ધારો કે બધી સપાટીઓ લીસી છે. જો $N$ એ $m$ દળના બ્લોક અને $M$ દળના વેજ (wedge) વચ્ચેના લંબબળનું મૂલ્ય દર્શાવતું હોય,તો સમક્ષિતિજ દિશામાં $M$ નો પ્રવેગ કેટલો થશે?

એક બ્લોક '$A$' ને $30^{\circ}$ ના ખૂણે અને '$l$' લંબાઈના ઘર્ષણરહિત ઢાળ પર નીચે સરકતા $2\,s$ લાગે છે,જે '$v$' જેટલા સમાન વેગથી ઉપર જતી લિફ્ટમાં રાખેલ છે. જો ઢાળ બદલીને $45^{\circ}$ કરવામાં આવે,તો બ્લોકને ઢાળ પર નીચે સરકતા લાગતો સમય આશરે $........\,s$ હશે.

આપેલ ગોઠવણીમાં,$2\, kg$ ના બ્લોકને પકડી રાખીને તંત્રને સ્થિર રાખવામાં આવે છે. દોરી અને ગરગડી આદર્શ છે. જ્યારે $2\, kg$ ના બ્લોકને મુક્ત કરવામાં આવે,ત્યારે દોરીમાં તણાવમાં કેટલો ફેરફાર થાય છે? $[g = 10\, m/s^2]$

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલા એક લીસા ઢળતા સમતલ પર મુક્ત કરવામાં આવે છે. સમતલ દ્વારા બ્લોક પર લાગતું બળ કેટલું હશે?

બે દળ $M_1$ અને $M_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. ધારો કે '$a$' એ તંત્રના પ્રવેગનું મૂલ્ય છે. જો $M_1$ નું દળ બમણું કરવામાં આવે અને $M_2$ નું દળ અડધું કરવામાં આવે,તો તંત્રનો નવો પ્રવેગ કેટલો થશે? (બધી સપાટીઓ લીસી છે તેમ માનો; ગરગડી અને દોરડાનું દળ અવગણ્ય છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo