એક હોડી પ્રવાહની દિશામાં $1 \, km$ નું અંતર $7 \frac{1}{2} \, \text{મિનિટમાં}$ કાપે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની ઝડપ $5 \, km/h$ છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

  • A
    $6 \frac{1}{2}$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $3 \frac{1}{2}$

Explore More

Similar Questions

એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $3/4$ કિમી અંતર $15$ મિનિટમાં કાપે છે અને તેટલું જ અંતર પાછા ફરતી વખતે $10$ મિનિટમાં કાપે છે. તો તેની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $5 \, km/h$ છે અને પ્રવાહની ઝડપ $3 \, km/h$ છે. જો હોડીને એક જગ્યાએ જઈને પાછા આવતા $3 \, h$ લાગે છે,તો તે જગ્યાનું અંતર ....... $km$ છે.

એક હોડી સ્થિર પાણીમાં $13\, km/hr$ ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ $4\, km/hr$ હોય, તો હોડીને પ્રવાહની દિશામાં $68\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે? (કલાકમાં)

એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં $1\, h$ માં $2\, km$ જાય છે અને પ્રવાહની દિશામાં $10\, min$ માં $1\, km$ જાય છે. તો તેને સ્થિર પાણીમાં $5\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે?

સ્થિર પાણીમાં મોટરબોટની ઝડપ $45 \text{ km/h}$ છે. જો મોટરબોટ પ્રવાહની દિશામાં $80 \text{ km}$ અંતર $1 \text{ h } 20 \text{ min}$ માં કાપે છે,તો તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા માટે તેને કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo