એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં $1\, \text{કલાકમાં}$ $2\, km$ જાય છે અને પ્રવાહની દિશામાં $10\, \text{મિનિટમાં}$ $1\, km$ જાય છે. તો તેને સ્થિર પાણીમાં $5\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે?

  • A
    $40\, \text{મિનિટ}$
  • B
    $1\, \text{કલાક}$
  • C
    $1\, \text{કલાક}\, 15\, \text{મિનિટ}$
  • D
    $1\, \text{કલાક}\, 30\, \text{મિનિટ}$

Explore More

Similar Questions

એક નદીમાં,પ્રવાહની ઝડપ અને સ્થિર પાણીમાં હોડીની ઝડપનો ગુણોત્તર $2:5$ છે. બીજા કિસ્સામાં,પ્રવાહની ઝડપ અને સ્થિર પાણીમાં હોડીની ઝડપનો ગુણોત્તર $3:4$ છે. તો સ્થિર પાણીમાં પ્રથમ હોડી અને બીજી હોડીની ઝડપનો ગુણોત્તર કેટલો હશે?

એક હોડીવાળો પ્રવાહની દિશામાં $1\, km$ અંતર $5\, min$ માં કાપે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $6\, km$ અંતર $1\, h$ માં કાપે છે. તો પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

એક હોડી $20\, h$ માં પ્રવાહની દિશામાં $48\, km$ અંતર કાપે છે. તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા તેને $4\, h$ વધુ સમય લાગે છે. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ($km/h$ માં)

પ્રવાહની દિશામાં એક માણસની ઝડપ $15 \, km/hr$ છે અને પ્રવાહની ઝડપ $2.5 \, km/hr$ છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં માણસની ઝડપ ....... $km/hr$ છે.

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10\, km/h$ છે. તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં $45\, km$ નું અંતર $6\, h$ માં કાપે છે. પ્રવાહની ઝડપ ($km/h$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo