$M$ દળનો એક બોબ $L$ લંબાઈની દળરહિત દોરી વડે લટકાવેલ છે. સ્થાન $A$ પરનો સમક્ષિતિજ વેગ $V$ તેને બિંદુ $B$ સુધી પહોંચાડવા માટે પૂરતો છે. જે ખૂણે $\theta$ બોબની ઝડપ $A$ પરની ઝડપ કરતા અડધી હોય, તે નીચેનામાંથી કઈ શરત સંતોષે છે?

  • A
    $\theta=\frac{\pi}{4}$
  • B
    $\frac{\pi}{4} < \theta < \frac{\pi}{2}$
  • C
    $\frac{\pi}{2} < \theta < \frac{3 \pi}{4}$
  • D
    $\frac{3 \pi}{4} < \theta < \pi$

Explore More

Similar Questions

એક સ્ટીલનો તાર $2940 \ N$ સુધીનો ભાર સહન કરી શકે છે. $150 \ kg$ નો ભાર એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. તારને મધ્યમાન સ્થિતિમાંથી કેટલા મહત્તમ ખૂણે સ્થાનાંતરિત કરી શકાય,જેથી જ્યારે ભાર સંતુલન સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તાર તૂટે નહીં ($^{\circ}$ માં)?

$1\, m$ લાંબી દોરીના છેડે બાંધેલો $1\, kg$ નો પથ્થર $4\, m/s$ ની અચળ ઝડપે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જ્યારે પથ્થર $(g = 10\, m/s^2)$ હોય ત્યારે દોરીમાં તણાવ $6\, N$ હોય છે.

$2 \, kg$ દળના પદાર્થને $2 \, m$ લંબાઈની દોરી વડે બાંધીને શિરોલંબ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. તો તેની મહત્તમ અને ન્યૂનતમ ગતિઊર્જા વચ્ચેનો તફાવત $J$ માં કેટલો મળે?

જો કોઈ પદાર્થ શિરોલંબ વર્તુળાકાર ગતિ પૂર્ણ કરતો હોય,તો $A$,$B$ અને $C$ બિંદુઓ આગળ તેના વેગનો ગુણોત્તર કેટલો થાય?

એક સાદા લોલકનો ગોળો $10 \, g$ દળ ધરાવે છે. તે $1 \, m$ લાંબા દોરા વડે લટકાવેલ છે. જો આપણે ગોળાને પકડીને દોરીને સમક્ષિતિજ ખેંચીએ અને તેને મુક્ત કરીએ,તો સૌથી નીચેના સ્થાને તણાવ કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo