એક પદાર્થને અમુક ઊંચાઈ $h$ ($h$ ખૂબ મોટી છે) પરથી મુક્ત કરવામાં આવે છે અને બીજા પદાર્થને તે જ સમયે $5 \, m/s$ ના વેગથી નીચેની તરફ ફેંકવામાં આવે છે. $3 \, s$ પછી બંને પદાર્થોની ઊંચાઈમાં તફાવત કેટલો હશે?

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

એક દડાને ટાવરની ટોચ પરથી $u$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. આ દડો જમીનના સ્તરે $4u$ વેગ સાથે પહોંચે છે. ટાવરની ઊંચાઈ કેટલી હશે?

બિંદુ $P$ ની જમીનથી ઊભી ઊંચાઈ $Q$ કરતા બમણી છે. એક કણને $P$ થી $5 \, m/s$ ની ઝડપે નીચેની તરફ ફેંકવામાં આવે છે અને તે જ સમયે બીજા કણને $Q$ થી સમાન ઝડપે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બંને કણો એકસાથે જમીન પર પહોંચે છે,તો:

Difficult
View Solution

એક ખેલાડી દડાને $29.4\; m s^{-1}$ ના પ્રારંભિક વેગથી ઉપરની તરફ ફેંકે છે. તેની ગતિના મહત્તમ બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે?

$m_1$ અને $m_2$ દળના બે પથ્થરો ($m_1 > m_2$ થાય તે રીતે) એક જ ઊંચાઈ પરથી $\Delta t$ સમયના અંતરે જમીન તરફ ફેંકવામાં આવે છે. પછીના સમય $t$ પર,તેમની ઝડપનો તફાવત $\Delta v$ છે અને તેમનું પરસ્પર અંતર $\Delta s$ છે. જ્યારે બંને પથ્થરો હવામાં હોય ત્યારે:

મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા પ્રથમ $5 \ m$, બીજા $5 \ m$ અને ત્રીજા $5 \ m$ અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo