$2 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર $P$ ના સ્ત્રોતની અસર હેઠળ એકદિશ ગતિ કરવાનું શરૂ કરે છે. $4 \ s$ માં તેનું સ્થાનાંતર $\frac{1}{3} \alpha^2 \sqrt{P} \ m$ છે. $\alpha$ નું મૂલ્ય $.............$ થશે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

એક વેઇટ લિફટર $300\; kg$ જેટલું વજન જમીનથી $2\; m$ ઊંચાઈએ $3\; s$ માં ઊંચકે છે. તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર ..... $W$ છે.

Difficult
View Solution

$1\, kg$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{F} = (2t\hat{i} + 3t^2\hat{j})\, N$ ની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે,જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ $x$ અને $y$ અક્ષની દિશામાં એકમ સદિશો છે. $t$ સમયે બળ દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થશે?

$m$ દળની એક કાર $a$ પ્રવેગ સાથે સીધા સમતલ રસ્તા પર $R$ જેટલા અચળ બાહ્ય અવરોધક બળની વિરુદ્ધ ગતિ કરે છે. જ્યારે કારનો વેગ $V$ હોય,ત્યારે કારનું એન્જિન જે દરે કાર્ય કરે છે તે કેટલું હશે?

$1200 \,kg$ દળ ધરાવતી એક કાર (ડ્રાઈવર સાથે) $2 \,m/s^2$ ના અચળ પ્રવેગ સાથે ગતિ કરી રહી છે. જ્યારે કારની ઝડપ $20 \,m/s$ થાય ત્યારે એન્જિન દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થાય છે ($\,W$ માં)? (ધારો કે કાર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે અને $g = 10 \,m/s^2$).

$1000 \ kg$ દળ ધરાવતી એક કાર સ્થિર સ્થિતિમાંથી $5 \ s$ માં $54 \ km/h$ ના વેગ સુધી સમાન પ્રવેગી ગતિ કરે છે. આ સમયગાળા દરમિયાન એન્જિનનો સરેરાશ પાવર (વોટમાં) કેટલો હશે? (ઘર્ષણ અવગણો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo