$m = 3.513 \; kg$ દળ ધરાવતો એક પદાર્થ $x$-અક્ષ પર $5.00 \; ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય (સાર્થક અંકોને ધ્યાનમાં લેતા) કેટલું નોંધાશે?

  • A
    $17.57 \; kg \; ms^{-1}$
  • B
    $17.6 \; kg \; ms^{-1}$
  • C
    $17.565 \; kg \; ms^{-1}$
  • D
    $17.56 \; kg \; ms^{-1}$

Explore More

Similar Questions

$0.079000 \ m$ લંબાઈના માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$3.78 \times 10^{22} \ kg$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$1.2 \,m$ બાજુ ધરાવતા સમઘનનું કદ ........... $\times 10^6 \,cm^3$ તરીકે યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે.

એક ચોરસનું ક્ષેત્રફળ $5.29\ cm^2$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા આવા $7$ ચોરસનું કુલ ક્ષેત્રફળ ........... $cm^2$ થાય.

એક ડિસ્કની ત્રિજ્યા $1.2 \; cm$ છે. સાર્થક અંકોના ખ્યાલ મુજબ તેનું ક્ષેત્રફળ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo