એક પદાર્થને $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $10$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $26^{\circ}C$ હોય,તો પછીની $10$ મિનિટમાં પદાર્થનું તાપમાન ......... $^{\circ}C$ હશે.

  • A
    $38$
  • B
    $40$
  • C
    $42$
  • D
    $44$

Explore More

Similar Questions

ગરમ પાણી $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડું થતા $1$ મિનિટ લે છે. $60^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ઠંડું થતા કેટલો સમય લાગશે ($s$ માં)? (ઓરડાનું તાપમાન $= 30^{\circ} C$)

ન્યુટનના શીતલન (cooling) ના નિયમમાં આપેલ સપ્રમાણતાનો અચળાંક શેના પર આધાર રાખે છે?

એક ગરમ પદાર્થને ઠંડો થવા દેવામાં આવે છે. આસપાસનું તાપમાન $30^{\circ} C$ અચળ છે. તેને $70^{\circ} C$ થી $68^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $t_{1}$ સમય લાગે છે અને $60^{\circ} C$ થી $59.5^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $t_{2}$ સમય લાગે છે. તો:

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેના પ્રયોગમાં,પાણી અને આસપાસના તાપમાન વચ્ચેનો તફાવત $(\Delta T)$ અને સમય વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ}C$ લેવામાં આવ્યું છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય કેટલું હશે?...........

એક જ દ્રવ્યમાંથી બનેલા બે ઘન ગોળાઓ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $r_A$ અને $r_B$ છે. બંને ગોળાઓને ન્યૂટનના શીતલનના નિયમ માટે માન્ય પરિસ્થિતિઓમાં સમાન તાપમાનથી ઠંડા કરવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાનમાં થતા ફેરફારના દરનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo