એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $144 \, N$ છે. જ્યારે તેને પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તેવી $h = 3R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,ત્યારે તેનું વજન .......... $N$ થશે.

  • A
    $48$
  • B
    $36$
  • C
    $16$
  • D
    $9$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના અડધા જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

જો પૃથ્વીની ત્રિજ્યામાં $0.1 \%$ નો ઘટાડો થાય અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન .............$\%$ વધશે.

$m$ દળ ધરાવતા પદાર્થને ઊંડી ખાણના તળિયે લઈ જવામાં આવે છે. તો

જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી બંધ થઈ જાય,તો વિષુવવૃત્ત પર $g$ નું મૂલ્ય

પૃથ્વીને સમાન દળ ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો,પૃથ્વીની સપાટી પર $200 \, N$ વજન ધરાવતા પદાર્થનું પૃથ્વીની સપાટીથી $d = R/2$ ઊંડાઈએ વજન $........... \, N$ થશે (અહીં $R =$ પૃથ્વીની ત્રિજ્યા છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo