$27\;^{\circ}C$ તાપમાને $1.8\; m$ લાંબો પિત્તળનો તાર બે દ્રઢ આધાર વચ્ચે સહેજ તણાવ સાથે બાંધેલો છે. જો તારને $-39\;^{\circ}C$ તાપમાન સુધી ઠંડો કરવામાં આવે,તો તારમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે? (તારનો વ્યાસ $2.0\; mm$ છે,પિત્તળનો રેખીય પ્રસરણાંક $\alpha = 2.0 \times 10^{-5}\; K^{-1}$ અને યંગ મોડ્યુલસ $Y = 0.91 \times 10^{11}\; Pa$)

  • A
    $3.8 \times 10^{2}\; N$
  • B
    $9.4 \times 10^{4}\; N$
  • C
    $2.7 \times 10^{1}\; N$
  • D
    $8.4 \times 10^{2}\; N$

Explore More

Similar Questions

$3 \times 10^{-6} \,m^{2}$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક ધાતુનો સળિયો એક છેડેથી શિરોલંબ લટકાવેલ છે અને $100^{\circ} C$ તાપમાને તેની લંબાઈ $0.4 \,m$ છે. હવે આ સળિયાને $0^{\circ} C$ સુધી ઠંડો કરવામાં આવે છે, પરંતુ તેના નીચેના છેડે ' $m$ ' દળ લટકાવીને તેને સંકોચાતો અટકાવવામાં આવે છે. ' $m$ ' નું મૂલ્ય શોધો. (આપેલ છે: $Y = 10^{11} \,N/m^{2}$, રેખીય પ્રસરણાંક $\alpha = 10^{-5} /K$, $g = 10 \,m/s^{2}$) ($\,kg$ માં)

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો લંબાઈ ઘટાડીને $\frac{L}{2}$ અને ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો યંગ મોડ્યુલસ કેટલો થશે?

$Y$ યંગ મોડ્યુલસ અને $\alpha$ ઉષ્મીય પ્રસરણ ગુણાંક ધરાવતા ધાતુના સળિયાને તેના બે છેડાઓ પર એવી રીતે પકડી રાખવામાં આવે છે કે તેની લંબાઈ અચળ રહે. જો તેનું તાપમાન $t^{\circ} C$ જેટલું વધારવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન તારથી બનેલા લોલકનો આવર્તકાળ $T$ છે. જ્યારે તેના બોબમાં વધારાનું દળ $M$ ઉમેરવામાં આવે છે,ત્યારે આવર્તકાળ બદલાઈને $T_M$ થાય છે. જો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો $\frac{1}{Y}$ ની કિંમત કેટલી થાય? ($g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

$10 \ cm$ લંબાઈના સ્ટીલના તારનું તાપમાન $100 \ ^\circ C$ વધારવામાં આવે ત્યારે તેની લંબાઈ અચળ રાખવા માટે તેના છેડાઓ પર કેટલું દબાણ લગાડવું પડે? (સ્ટીલ માટે યંગ મોડ્યુલસ $Y = 2 \times 10^{11} \ N/m^2$ અને ઉષ્મીય પ્રસરણાંક $\alpha = 1.1 \times 10^{-5} \ K^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo