એક બલ્બ અને કેપેસિટરને શ્રેણીમાં એસી $(AC)$ સોર્સ સાથે જોડવામાં આવે છે. જો વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ વધારવામાં આવે,તો

  • A
    બલ્બ વધુ તીવ્ર પ્રકાશ આપશે
  • B
    બલ્બ ઓછો તીવ્ર પ્રકાશ આપશે
  • C
    બલ્બ પહેલા જેટલી જ તીવ્રતાનો પ્રકાશ આપશે
  • D
    બલ્બ પ્રકાશ આપવાનું બંધ કરી દેશે

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ પદાર્થ $1620 \, \text{વર્ષ}$ અને $810 \, \text{વર્ષ}$ ના અર્ધ-આયુષ્ય ધરાવતા બે કણોના એકસાથે ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. કેટલા વર્ષ પછી પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

એક મોટી ખુલ્લી ટાંકીની દીવાલમાં બે છિદ્રો છે. એક $L$ બાજુવાળું ચોરસ છિદ્ર ઉપરથી $y$ ઊંડાઈએ છે અને બીજું $R$ ત્રિજ્યાવાળું ગોળાકાર છિદ્ર ઉપરથી $4y$ ઊંડાઈએ છે. જ્યારે ટાંકી સંપૂર્ણપણે પાણીથી ભરેલી હોય ત્યારે બંને છિદ્રોમાંથી પ્રતિ સેકન્ડ બહાર આવતા પાણીનો જથ્થો સમાન છે. તો $R$ ની કિંમત કેટલી થાય?

વક્ર $y = \int_0^x |t| dt, x \in R$ ને સ્પર્શતા સ્પર્શકો જે રેખા $y = 2x$ ને સમાંતર હોય,તેના દ્વારા $x$-અક્ષ પર બનતા અંતઃખંડો કેટલા થાય?

$Tin \ Cry$ (ટીન ક્રાય) એટલે શું?

ફોસ્ફરસના કયા ઓક્સિએસિડની જોડીમાં $P-H$ બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo