એક નિશ્ચિત લક્ષ્યમાં ફાયર કરવામાં આવેલી ગોળી $3\, cm$ અંદર ગયા પછી તેનો અડધો વેગ ગુમાવે છે. જો તે ગતિ સામે અચળ અવરોધનો સામનો કરતી હોય,તો સ્થિર થતા પહેલા તે કેટલું વધુ અંતર કાપશે?.......$cm$

  • A
    $1.5$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

એક $X$-રે ટ્યુબ $50 \ kV$ પર કાર્યરત છે. ઉત્પન્ન થતી લઘુત્તમ તરંગલંબાઇ ..... $\mathring{A}$ છે.

બે કોષો $A$ અને $B$ ને પોટેન્શિયોમીટરના ગૌણ પરિપથમાં વારાફરતી જોડવામાં આવે છે અને સંતુલન લંબાઈ અનુક્રમે $400 \ cm$ અને $440 \ cm$ મળે છે. જો કોષ $A$ નું emf $1.08 \ V$ હોય,તો બીજા કોષ $B$ નું emf વોલ્ટમાં કેટલું હશે?

$Y$-અક્ષની દિશામાં $10^3 \ Vm^{-1}$ તીવ્રતાનું એક સમાન વિદ્યુતક્ષેત્ર છે. $1 \ g$ દળ અને $10^{-6} \ C$ વિદ્યુતભાર ધરાવતા એક પદાર્થને ઉગમબિંદુથી ધન $X$-અક્ષની દિશામાં $10 \ ms^{-1}$ ના વેગથી ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે. $10 \ s$ પછી તેનો વેગ $ms^{-1}$ માં કેટલો હશે? (ગુરુત્વાકર્ષણને અવગણો)

માનવ હૃદય કેવા પ્રકારનું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo