એક કાર $500 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો ઝડપ $2 \ m/s^2$ ના દરે વધી રહી હોય,તો પરિણામી પ્રવેગ ......... $m/s^2$ થશે.

  • A
    $2$
  • B
    $2.5$
  • C
    $2.7$
  • D
    $4$

Explore More

Similar Questions

એક કણ $v(t) = 2t$ મુજબ સમય સાથે બદલાતી ઝડપ $v$ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $2$ ચક્ર પૂર્ણ કર્યા પછી કણનો કુલ પ્રવેગ કેટલો હશે?

$2 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક ઇલેક્ટ્રોન $4 \, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

વર્તુળાકાર ગતિ કરતા કણના રેખીય પ્રવેગના ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટકની અસરો સમજાવો.

બિંદુ $P$ પર અસમાન વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ આકૃતિમાં દર્શાવેલ છે. જો વર્તુળાકાર પથની ત્રિજ્યા $2 \ m$ હોય,તો બિંદુ $P$ પર વેગ $m/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

અનિયમિત વર્તુળાકાર ગતિમાં,સ્પર્શક પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($r$ એ વર્તુળની ત્રિજ્યા છે,$v$ એ કણની ઝડપ છે,$\alpha$ એ કોણીય પ્રવેગ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo