$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું ચિત્રવાળું પત્તું ન હોય તેની સંભાવના ........... છે.

  • A
    $\frac{3}{13}$
  • B
    $\frac{4}{13}$
  • C
    $\frac{9}{13}$
  • D
    $\frac{10}{13}$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને બે વાર ઉછાળવામાં આવે છે. તો,આ બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો બેકી હોય તેની સંભાવના ........... છે.

જો એક-અંકી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે સંખ્યા $3$ નો ગુણક હોવાની સંભાવના ..... છે.

એક પેટીમાં $5$ સફેદ, $7$ લાલ, $4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો કાળો અથવા સફેદ હોય તેની સંભાવના શોધો.

એક થેલીમાં $6$ લીલા,$5$ લાલ અને $4$ વાદળી સમાન દડા છે. થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લાલ ન હોય તેની સંભાવના ........... છે.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $9$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo