નીચેનામાંથી કયો કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે?

  • A
    ડ્રાય સેલ
  • B
    ઇલેક્ટ્રોકેમિકલ સેલ
  • C
    ઇલેક્ટ્રોલિટીક સેલ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્લેટિનમ ધ્રુવોનો ઉપયોગ કરીને જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડ પર કઈ નીપજ મળે છે?

પીગળેલા $NaCl$ ના વિદ્યુત વિભાજનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિદ્યુતનો જથ્થો માપવા માટે વપરાતા સાધનને શું કહેવામાં આવે છે?

જ્યારે સોડિયમ સલ્ફેટ $(Na_2SO_4)$ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ અને એનોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ હશે?

આજકાલ,વિદ્યુતવિભાજ્ય કોષમાં વિદ્યુતનો જથ્થો $Q$ કેવી રીતે માપી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo