$q$ $C$ જેટલો વિદ્યુતભાર $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે $r$ $m$ ત્રિજ્યાના વર્તુળમાં ફરે છે. તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{2\pi q}{nr} \times 10^{-7} \text{ N/A} \cdot \text{m}$
  • B
    $\frac{2\pi q}{r} \times 10^{-7} \text{ N/A} \cdot \text{m}$
  • C
    $\frac{2\pi nq}{r} \times 10^{-7} \text{ N/A} \cdot \text{m}$
  • D
    $\frac{2\pi q}{r} \text{ N/A} \cdot \text{m}$

Explore More

Similar Questions

એક અનંત લંબાઈનો સીધો વાહક નીચે દર્શાવ્યા મુજબ આકારમાં વાળવામાં આવે છે. તેમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે અને વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $R$ મીટર છે. તો, વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

$6\, cm$ લંબાઈ ધરાવતા અને $5\, A$ વિદ્યુતપ્રવાહ વહેતા સીધા તાર $AB$ ને કારણે બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. (આકૃતિ જુઓ) $(\mu_0 = 4\pi \times 10^{-7}\, T\cdot m/A)$

એક લાંબો તાર જેમાંથી સ્થિર પ્રવાહ વહે છે તેને એક આંટાવાળા વર્તુળમાં વાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તેને $n$ આંટા ધરાવતા $r_1$ ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે,તો સમાન પ્રવાહ માટે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો પ્રવાહ વહન કરે છે. તો, ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

આપેલ આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo