એક ચાર્જ થયેલ કેપેસિટર સમય અચળાંક $\tau$ સાથે અવરોધ $R$ માંથી ડિસ્ચાર્જ થાય છે. હવે આ બંનેને $\omega = \frac{1}{\tau}$ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો પરિપથનો ઈમ્પીડન્સ કેટલો થશે?

  • A
    $\frac{R}{\sqrt{2}}$
  • B
    $R$
  • C
    $\sqrt{2}R$
  • D
    $2R$

Explore More

Similar Questions

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક શ્રેણીમાં જોડેલા છે અને તેમને $\omega$ આવૃત્તિવાળા ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હશે?

$50\,W, 100\,V$ ના લેમ્પને પ્રકાશિત કરવા માટે,તેને $\frac{50}{\pi \sqrt{x}} \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં $200\,V, 50\,Hz$ ના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. $x$ નું મૂલ્ય........ છે.

એક અવરોધક અને એક કેપેસિટરને $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો કેપેસિટર પરનો પોટેન્શિયલ ડ્રોપ $5 \,V$ હોય અને અવરોધક પરનો પોટેન્શિયલ ડ્રોપ $12 \,V$ હોય, તો લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ કેટલો હશે ($\,V$ માં)?

એક લાઇટ બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કી (key) દ્વારા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. સ્વીચ બંધ કરવામાં આવે છે અને થોડા સમય પછી,ઇન્ડક્ટરની અંદર એક લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. શું લાઇટ બલ્બનો પ્રકાશ $(a)$ વધશે,$(b)$ ઘટશે,અથવા $(c)$ અપરિવર્તિત રહેશે? કારણો સાથે તમારો જવાબ આપો.

$3 \ mH$ ઇન્ડક્ટન્સ અને $4 \ \Omega$ અવરોધ ધરાવતા $LR$ સર્કિટમાં $E=4 \cos (1000 t)$ વોલ્ટનું e.m.f. લાગુ પાડવામાં આવે છે. સર્કિટમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo