એક વીજભારિત ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપના પાંદડાં હવા ભરેલા પાત્રમાં અમુક અંતરે અલગ થયેલા છે. જ્યારે ઇલેક્ટ્રોસ્કોપ પર $X$-કિરણો આપાત કરવામાં આવે,ત્યારે પાંદડાં

  • A
    વધુ ફેલાય છે
  • B
    દોલન કરવાનું શરૂ કરે છે
  • C
    ભેગા થઈ જાય છે (Collapse)
  • D
    અપરિવર્તિત રહે છે

Explore More

Similar Questions

$X$-ray ની લાક્ષણિક તરંગલંબાઇ કેટલી છે?

એક ક્ષ-કિરણ ટ્યૂબ $50 \, kV$ અને $20 \, mA$ પર કાર્ય કરે છે. ટાર્ગેટ પદાર્થનું દળ $1.0 \, kg$ અને વિશિષ્ટ ઉષ્માધારિતા $495 \, J \cdot kg^{-1} \cdot ^\circ C^{-1}$ છે. લાગુ પાડેલ વિદ્યુત પાવરનો $1\%$ ભાગ ક્ષ-કિરણોમાં રૂપાંતરિત થાય છે અને બાકીની ઊર્જા ટાર્ગેટને ગરમ કરવામાં વપરાય છે. તો:
$(1)$ યોગ્ય ટાર્ગેટ પદાર્થનું ગલનબિંદુ ઊંચું હોવું જોઈએ.
$(2)$ યોગ્ય ટાર્ગેટ પદાર્થની ઉષ્મીય વાહકતા ઓછી હોવી જોઈએ.
$(3)$ ટાર્ગેટના તાપમાનમાં વધારાનો દર $2 \, ^\circ C/s$ છે.
$(4)$ ઉત્સર્જાતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ $0.25 \, \mathring{A}$ છે.

Difficult
View Solution

ટંગસ્ટનમાં $K$-કવચના ઈલેક્ટ્રોનની ઊર્જા $20 \, keV$ અને $L$-કવચના ઈલેક્ટ્રોનની ઊર્જા $2 \, keV$ છે. જ્યારે ઈલેક્ટ્રોન $L$-કવચમાંથી $K$-કવચમાં સંક્રમણ કરે,ત્યારે ઉત્સર્જાતા $X$-રે ફોટોનની તરંગલંબાઈ કેટલી હશે?

કુલીજ ટ્યૂબમાંથી મળતાં સખત ક્ષ-કિરણો (Hard $X$-rays) .........ને લીધે મળે છે.

$X$-ray ટ્યુબ પર લાગુ પાડવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5 \ KV$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ $6.4 \ mA$ છે,તો દર સેકન્ડે ટાર્ગેટ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo