બંધ તંત્ર (closed system) એટલે શું?

  • A
    પર્યાવરણ સાથે સતત દ્રવ્ય અને ઉર્જાની આપ-લે કરે છે
  • B
    પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉર્જાની આપ-લે કરી શકતું નથી
  • C
    પર્યાવરણ સાથે ઉર્જાની આપ-લે કરી શકે છે પરંતુ દ્રવ્યની નહીં
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

તંત્રની કુલ ઉષ્મા સમાવેશ ક્ષમતાને..... કહેવામાં આવે છે.

ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયા શૃંખલાઓ દ્વારા થાય છે. જેને $...........$ કહે છે.

જો નીપજ $(P)$ નું ઉર્જા સ્તર પ્રક્રિયક $(S)$ ના ઉર્જા સ્તર કરતા ઓછું હોય, તો તે પ્રક્રિયા:

ચયાપચય (Metabolism) ની વ્યાખ્યા આપો.

$P$ અને $Q$ કેવા પ્રકારના પરિવર્તનો છે?
$P -$ બંધ તૂટ્યા વગર સંયોજનના આકારમાં થતું રૂપાંતરણ.
$Q -$ રૂપાંતરણ દરમિયાન બંધો તૂટે અથવા નવા બંધનું નિર્માણ થાય.
$P$ અને $Q$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo