$N$ આંટા ધરાવતી એક કોઈલને સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળવામાં આવી છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે કોઈલમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 Ni}{b}$
  • B
    $\frac{2\mu_0 Ni}{a}$
  • C
    $\frac{\mu_0 Ni}{2(b - a)} \ln\left(\frac{b}{a}\right)$
  • D
    $\frac{\mu_0 Ni}{(b - a)} \ln\left(\frac{b}{a}\right)$

Explore More

Similar Questions

સીધા લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને સમજાવતો પ્રયોગ સમજાવો.

આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. વક્ર ભાગ એ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.

$R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે. આ રીંગ તેના સમતલને લંબ અક્ષ પર $N$ r.p.s. ની અચળ ઝડપે ફરે છે. જો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $B$ હોય,તો રીંગ પરનો વિદ્યુતભાર કેટલો હશે? ($\mu_0 =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યા અને $d$ પહોળાઈ ધરાવતી રીંગ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તે તેની પોતાની ધરી પર $f$ આવૃત્તિ સાથે ફરે છે. ધારો કે વિદ્યુતભાર માત્ર બહારની સપાટી પર જ છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (ધારો કે $d \ll a$)

વર્તુળાકાર વાહકમાં વિદ્યુતપ્રવાહને કારણે ઉદ્ભવતી ચુંબકીય બળરેખાઓ કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo