$10 \, \Omega$ અવરોધ અને $5 \, H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલને $100 \, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

  • A
    $125 \, erg$
  • B
    $125 \, J$
  • C
    $250 \, erg$
  • D
    $250 \, J$

Explore More

Similar Questions

$L$ હેન્રીનું આત્મ-પ્રેરકત્વ ધરાવતા અને $I$ એમ્પીયરનો પ્રવાહ વહેવડાવતા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી છે?

$L = 100 \, mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં $I = 10 \, A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ....... $J$ છે.

$5 \mu H$ ઇન્ડક્ટન્સ ધરાવતા અને $2 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી છે?

બે સર્કિટ $A$ અને $B$ ને સમાન $d.c.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,જે દરેકનું $e.m.f.$ $10 \ V$ છે. સર્કિટ $A$ અને $B$ ના આત્મ-પ્રેરકત્વ અનુક્રમે $L_A = 10 \ H$ અને $L_B = 10 \ mH$ છે. દરેક સર્કિટનો કુલ અવરોધ $40 \ \Omega$ છે. પ્રવાહને સ્થાયી મૂલ્ય સુધી પહોંચાડવા માટે સર્કિટ $A$ અને સર્કિટ $B$ માં વપરાતી ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ $80 \ mA$ હોય ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઊર્જા $64 \times 10^{-3} \ J$ છે. આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo