એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \, k\Omega$ અને ઇનપુટ અવરોધ $500 \, \Omega$ હોય,તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?

  • A
    $900$
  • B
    $300$
  • C
    $200$
  • D
    $100$

Explore More

Similar Questions

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં,

કોમન એમિટર મોડમાં એક $N-P-N$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4 \ mA$ ના કલેક્ટર પ્રવાહ સાથે સાદા વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે થાય છે. $8 \ V$ ની બેટરીનો ટર્મિનલ લોડ અવરોધ $R_L$ દ્વારા કલેક્ટર સાથે અને અવરોધ $R_B$ દ્વારા બેઝ સાથે જોડાયેલ છે. કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE} = 4 \ V$,બેઝ-એમિટર વોલ્ટેજ $V_{BE} = 0.6 \ V$ અને બેઝ કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\beta_{d.c.} = 100$ છે. $R_L$ અને $R_B$ ના મૂલ્યોની ગણતરી કરો.

Difficult
View Solution

ટ્રાન્ઝિસ્ટરના અચળાંકો $\alpha$ અને $\beta$ ના કિસ્સામાં:

ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર તરીકેના અભ્યાસમાં,કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર $0.98$ છે,તો કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર કેટલો થશે?

એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $4 \ k\Omega$ અને ઇનપુટ અવરોધ $500 \ \Omega$ હોય, તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo