સંકર (hybrid) ના જનીન પ્રકાર (genotype) ને શોધવા માટેની સામાન્ય કસોટી કઈ છે?

  • A
    $F_2$ સંતતિનું માતૃ પિતૃ સાથે સંકરણ
  • B
    $F_1$ સંતતિના જાતીય વર્તણૂકનો અભ્યાસ
  • C
    $F_1$ સંતતિનું પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ
  • D
    $F_2$ સંતતિનું પિતૃ સાથે સંકરણ

Explore More

Similar Questions

મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણો કેટલા રંગસૂત્રો પર આવેલા છે?

મનુષ્યમાં જમણેરી હોવું એ ડાબેરી હોવા પર પ્રભાવી છે. જો બંને પિતૃઓ ડાબેરી હોય,તો તેમના બાળકો માટે શું અપેક્ષા રાખી શકાય?

ફળમાખી $(Drosophila \text{ } melanogaster)$ આનુવંશિક અભ્યાસ માટે શ્રેષ્ઠ સામગ્રી છે, કારણ કે:

$F_{1}$ સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના સંકરણને શું કહેવાય છે? તે કેવી રીતે ઉપયોગી છે?

$Gene$ (જનીન) શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo