એક કંપની સોડા વોટર તૈયાર કરવા માટે $298 \ K$ તાપમાને $1 \ L$ પાણીમાં '$X$' જથ્થામાં $CO_{2}$ ઓગાળે છે. $X = ........ \ \times 10^{-3} \ g$ (નજીકનો પૂર્ણાંક).
(આપેલ છે: $298 \ K$ તાપમાને $CO_{2}$ નું આંશિક દબાણ $= 0.835 \ bar$.
$298 \ K$ તાપમાને $CO_{2}$ માટે હેન્રીનો અચળાંક $= 1.67 \ kbar$.
$H$,$C$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1$,$12$ અને $16 \ g \ mol^{-1}$ છે.)

  • A
    $870$
  • B
    $1180$
  • C
    $1500$
  • D
    $1222$

Explore More

Similar Questions

જો $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા $6.85 \times 10^{-4} \ mol \ dm^{-3}$ હોય,તો વાયુનું દબાણ ગણો. (હેન્રીના નિયમનો અચળાંક $K_H = 6.85 \times 10^{-4} \ mol \ dm^{-3} \ bar^{-1}$ છે) ($bar$ માં)

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

નીચેનામાંથી કયું એસિટોનમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

સમાન તાપમાન અને દબાણે નીચેનામાંથી કયો વાયુ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

દરિયામાં ઉંડે ડૂબકી મારનારા મરજીવા $N_2-O_2$ મિશ્રણને બદલે $He-O_2$ મિશ્રણનો ઉપયોગ શા માટે કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo