સમતાપી પ્રક્રિયા (isothermal process) થવા માટે પાત્ર શેનું બનેલું હોવું જોઈએ?

  • A
    તાંબુ
  • B
    કાચ
  • C
    લાકડું
  • D
    કાપડ

Explore More

Similar Questions

$27^{\circ} {C}$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુને આપેલ $PV$ આલેખમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થયેલ કાર્ય $...... \times 10^{-1} \, {J}$ હશે.
[આપેલ છે: $R = 8.3 \, {J} / \text{mole} \cdot {K}, \ln 2 = 0.6931$] (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે,$\frac{\Delta P}{P}$ નું મૂલ્ય કોના બરાબર છે?

$Assertion :$ સમતાપી વક્રો એકબીજાને કોઈ ચોક્કસ બિંદુએ છેદે છે.
$Reason :$ સમતાપી ફેરફાર ધીમેથી થાય છે,તેથી સમતાપી વક્રોનો ઢાળ ખૂબ ઓછો હોય છે.

શું આદર્શ વાયુની આંતરિક ઉર્જા સમતાપી પ્રક્રિયામાં બદલાય છે?

અચળ તાપમાન $T$ પર $2$ મોલ આદર્શ વાયુનું કદ $V$ થી $2V$ સુધી વધારવા માટે કરવામાં આવતું કાર્ય $W$ છે. સમાન તાપમાન $T$ પર તે જ વાયુના $2$ મોલનું કદ $2V$ થી $4V$ સુધી વધારવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo