એક સમઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \; m$ છે. તેનું કદ (ઘનફળ) ગણો.

  • A
    $1.7 \times 10^{-6} \; m^3$
  • B
    $1.73 \times 10^{-6} \; m^3$
  • C
    $1.70 \times 10^{-6} \; m^3$
  • D
    $1.732 \times 10^{-6} \; m^3$

Explore More

Similar Questions

$23.023$,$0.0003$ અને $2.1 \times 10^3$ સંખ્યાઓ માટે સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જો અવરોધનું મૂલ્ય $10.845 \, \Omega$ હોય અને પ્રવાહનું મૂલ્ય $3.23 \, \text{A}$ હોય,તો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા સ્થિતિમાનનું મૂલ્ય ........... $V$ થશે.

સાર્થક અંકોના નિયમોને ધ્યાનમાં રાખીને $\sqrt{6.5 - 6.32}$ નું મૂલ્ય શોધો.

એક ઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \ m$ છે. તેનું કદ ગણો.

$0.03240$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo