$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગના આડછેદવાળા અનંત લંબાઈના તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તેની અક્ષ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 I}{\pi^2 R}$
  • B
    $\frac{\mu_0 I}{2\pi^2 R}$
  • C
    $\frac{\mu_0 I}{2\pi R}$
  • D
    $\frac{\mu_0 I}{4\pi R}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ પથ પર થતી સરળ આવર્ત ગતિ (simple harmonic motion) દર્શાવે છે,જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $a, b, c$ એ ધન અચળાંકો છે?

$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નો પરમાણ્વીય ભાર ગણો.

સંકીર્ણ $[Pt(py)(NH_3)(Br)(Cl)]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો હશે?

કાર્બન અવરોધમાં રંગોનો ક્રમ લાલ,કથ્થઈ,નારંગી અને ચાંદીનો છે. અવરોધનું મૂલ્ય કેટલું હશે?

જો $x, y, z$ બધા ધન હોય અને અનુક્રમે ભૌમિતિક શ્રેણીના $p$-માં,$q$-માં અને $r$-માં પદ હોય,તો નિશ્ચાયક $\left|\begin{array}{lll} \log x & p & 1 \\ \log y & q & 1 \\ \log z & r & 1 \end{array}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo