$0.4 \ A$ નો વિદ્યુતપ્રવાહ $9.65 \times 10^4 \ sec$ માટે પીગળેલા $MgCl_2$ ના વધારામાંથી પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ $Mg$ નું દળ .............. $gm$ છે.

  • A
    $0.4$
  • B
    $2.4$
  • C
    $4.8$
  • D
    $9.6$

Explore More

Similar Questions

બે અલગ-અલગ પ્રયોગોમાં,સિલ્વર અને ગોલ્ડના દ્રાવણોમાંથી સમાન જથ્થામાં વિદ્યુત પસાર કરવામાં આવ્યો હતો. જમા થયેલ $Ag$ અને $Au$ નો જથ્થો અનુક્રમે $2.15 \ g$ અને $1.31 \ g$ છે. ગોલ્ડની સંયોજકતા કેટલી છે? [$Ag$ નું પરમાણ્વીય દળ $= 107.9$; $Au = 197$].

આયર્ન $(II)$ બ્રોમાઈડના જલીય દ્રાવણમાંથી ત્રણ ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવી. કેથોડ પર જમા થયેલ આયર્ન ધાતુનું વજન (પરમાણ્વીય ભાર $= 56$) ($g$ માં) કેટલું હશે?

$MgCl_2$ ના એક લિટર દ્રાવણનું $1 \ A$ જેટલો વિદ્યુતપ્રવાહ $16 \ min \ 5 \ sec$ સુધી પસાર કરીને સંપૂર્ણ વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. $MgCl_2$ દ્રાવણની મૂળ સાંદ્રતા કેટલી હશે? ($Mg$ નું પરમાણ્વીય દળ $= 24$)

જ્યારે $1 \ A$ વિદ્યુતપ્રવાહને $9650 \ s$ માટે પીગળેલા $AlCl_3$ માંથી પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પર જમા થતા $Al$ નું વજન કેટલું હશે ($g$ માં)?
($Al$ નું પરમાણ્વીય દળ = $27$)

જો વિદ્યુતવિભાજ્ય કોષનો પ્રવાહ $(I)$ બમણો કરવામાં આવે અને વિદ્યુતવિભાજન માટેનો સમય $(t)$ અડધો કરવામાં આવે,તો $\frac{\text{દળ}}{\text{તુલ્ય ભાર}}$ નો ગુણોત્તર :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo