$5 \, L$ ક્ષમતા ધરાવતો સિલિન્ડર,જે $NTP$ પર હવા ભરેલો છે,તેને $30 \, L$ ક્ષમતા ધરાવતા બીજા ખાલી સિલિન્ડર સાથે જોડવામાં આવે છે. બંને સિલિન્ડરમાં પરિણામી હવાનું દબાણ .............. $cm$ $Hg$ હશે.

  • A
    $10.8$
  • B
    $14.9$
  • C
    $21.8$
  • D
    $38.8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$129 \ ^oC$ તાપમાને $0.03 \ m^3$ ના પાત્રમાં $6.0 \ g$ મિથેન વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે? ($C = 12.01, H = 1.01$ અને $R = 8.314 \ J K^{-1} mol^{-1}$ ના પરમાણ્વીય દળ આપેલ છે) :- ................ $Pa$

$3.32 \ bar$ દબાણે $5 \ dm^3$ જગ્યા રોકતા $4.0 \ mol$ વાયુનું તાપમાન કેટલું હશે ($K$ માં)? $(R = 0.083 \ bar \ dm^3 \ K^{-1} \ mol^{-1})$

નીચે આપેલા આલેખ પરથી,સાચો વિકલ્પ શોધો.

$LPG$ સિલિન્ડરમાં $27^{\circ} C$ તાપમાને $300 \ kPa$ દબાણે વાયુ ભરેલો છે. સિલિન્ડર $1.2 \times 10^{6} \ Pa$ દબાણ સહન કરી શકે છે. જે રૂમમાં સિલિન્ડર રાખેલ છે ત્યાં આગ લાગે છે. જે લઘુત્તમ તાપમાને સિલિન્ડર ફાટી જશે તે $.....^{\circ} C$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo