$10\,kg$ દળનો એક નળાકાર $10\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે સપાટી પર સરકી રહ્યો છે. જો સપાટી અને નળાકાર વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો અટકતા પહેલા તે ............. $m$ અંતર કાપશે.

  • A
    $12.5$
  • B
    $5$
  • C
    $7.5$
  • D
    $10$

Explore More

Similar Questions

$M = 5\,kg$ દળનો એક બ્લોક ખરબચડી આડી સપાટી પર સ્થિર છે,જેના માટે ઘર્ષણાંક $0.2$ છે. જ્યારે $F = 40\,N$ જેટલું બળ સમક્ષિતિજ સાથે $30^\circ$ ના ખૂણે લગાડવામાં આવે,ત્યારે બ્લોકનો પ્રવેગ ........ $m/s^2$ થશે $(g = 10\,m/s^2)$.

Difficult
View Solution

$50\, kg$ દળનો બ્લોક $0.2$ ઘર્ષણાંક ધરાવતી રફ સમક્ષિતિજ સપાટી પર $1\, m$ અંતર કાપે ત્યારે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય $J$ માં શોધો.

Difficult
View Solution

જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ગતિ કરતો હોય,ત્યારે ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે?

$2 \,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F=90 \,N$ બળ વડે દીવાલ પર દબાવવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.25$ હોય, તો બ્લોકના પ્રવેગનું મૂલ્ય શોધો ($g=10 \,ms^{-2}$, $\sin 37^{\circ}=\frac{3}{5}$ લો). ($\,ms^{-2}$ માં)

$5 \,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે। જો ઘર્ષણાંક $0.1$ હોય, તો બ્લોકને જમણી તરફ $3 \,m/s^2$ ના પ્રવેગથી ગતિ કરાવવા માટે જરૂરી બળ લગભગ કેટલું હશે ($\,N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo