$1\,kg$ દળ ધરાવતા નળાકારને વાતાવરણીય દબાણે $20000\,J$ ઉષ્મા આપવામાં આવે છે. જો નળાકારનું પ્રારંભિક તાપમાન $20\,^oC$ હોય,તો નળાકાર દ્વારા થયેલ કાર્ય .......$J$ થશે. (આપેલ છે: નળાકારની વિશિષ્ટ ઉષ્મા $= 400\,J\,kg^{-1}\,^oC^{-1}$,કદ પ્રસરણાંક $= 9 \times 10^{-5}\,^oC^{-1}$,વાતાવરણીય દબાણ $= 10^5\,N/m^2$ અને નળાકારની ઘનતા $= 9000\,kg/m^3$)

  • A
    $0.02$
  • B
    $0.05$
  • C
    $0.08$
  • D
    $0.1$

Explore More

Similar Questions

એક બંદૂક $300 \ K$ તાપમાન ધરાવતી સીસાની ગોળીને લાકડાના બ્લોકમાં છોડે છે. ગોળીનું ગલનબિંદુ $600 \ K$ છે,તે બ્લોકમાં પ્રવેશે છે અને ઓગળી જાય છે. જો આ પ્રક્રિયા માટે જરૂરી કુલ ઉષ્મા $625 \ J$ હોય,તો ગોળીનું દળ . . . . . . ગ્રામ છે. (સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 2.5 \times 10^4 \ J \ kg^{-1}$ અને સીસાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $= 125 \ J \ kg^{-1} K^{-1}$)

$50^\circ \text{C}$ પર રહેલા $x \ \text{g}$ પાણીને $0^\circ \text{C}$ સુધી ઠંડું પાડવા માટે બહાર કાઢવામાં આવતી ઉષ્મા, $50^\circ \text{C}$ પર રહેલા $(1000 - x) \ \text{g}$ પાણીનું બાષ્પીભવન કરવા માટે પૂરતી છે. $x$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો. (પાણીની ગુપ્ત ઉષ્મા $L = 2256 \ \text{kJ/kg}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $c = 4200 \ \text{J/kg}\cdot \text{K}$ લો)

પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં 'સ્ટેમ કરેક્શન' (Stem correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરવામાં આવે છે?

પાણી $200 \ m$ ની ઊંચાઈએથી એક કુંડમાં પડે છે. જો કુંડમાંના પાણીમાંથી કોઈ પણ ઉષ્માનો વ્યય થતો ન હોય,તો પાણીના તાપમાનમાં થતો વધારો ગણો. ($g = 10 \ m/s^2$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $s = 4200 \ J/(kg \ K)$) ($K$ માં)

એક બીકર $4^{\circ}C$ તાપમાને પાણીથી સંપૂર્ણ ભરેલું છે. તે ક્યારે ઓવરફ્લો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo