એક પાસાને $1000$ વખત ફેંકવામાં આવે છે અને તેના પરિણામો નીચે મુજબ નોંધવામાં આવ્યા છે:
પરિણામ $1$ $2$ $3$ $4$ $5$ $6$
આવૃત્તિ $180$ $150$ $160$ $170$ $150$ $190$

જો પાસાને ફરી એકવાર ફેંકવામાં આવે,તો $5$ મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $9/50$
  • B
    $4/25$
  • C
    $3/20$
  • D
    $7/25$

Explore More

Similar Questions

માહિતીના અવલોકનો $0, 3, 2, 5, 7, 8, 10, 12, 5, 6, 6, 4, 14, 18, 20$ નું વર્ગીકરણ કરતા,વર્ગ $0-5$ ની આવૃત્તિ ........ છે.

એક આવૃત્તિ વિતરણમાં પાંચ સતત વર્ગોમાંથી દરેકની વર્ગ લંબાઈ $5$ છે અને સૌથી નીચલા વર્ગની અધઃસીમા $10$ છે. તો સૌથી ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા કેટલી હશે?

અવલોકનો $7, 15, x-1, x+1, 24, 28$ ને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો માહિતીનો મધ્યસ્થ $21$ હોય,તો $x$ ની કિંમત શોધો.

એક પરીક્ષામાં $40$ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ ($25$ ગુણમાંથી) નીચે મુજબ છે:
$\begin{array}{rrrrrrrrrr} 8, & 12, & 23, & 9, & 5, & 20, & 16, & 3, & 6, & 23 \\ 10, & 6, & 21, & 1, & 18, & 17, & 18, & 16, & 16, & 12, \\ 3, & 15, & 21, & 7, & 12, & 5, & 2, & 7, & 13, & 24, \\ 13, & 18, & 8, & 2, & 20, & 5, & 13, & 7, & 23, & 16 \end{array}$
ઉપર આપેલ માહિતીને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક દ્વારા દર્શાવો,જેમાં વર્ગ અંતરાલ $0-5, 5-10, \dots$ વગેરે લો.

ત્રણ સિક્કાઓને એકસાથે $30$ વખત ઉછાળવામાં આવ્યા. દરેક વખતે મળતી છાપની સંખ્યા નીચે મુજબ નોંધવામાં આવી:
$0, 1, 2, 2, 1, 2, 3, 1, 3, 0,$
$1, 3, 1, 1, 2, 2, 0, 1, 2, 1,$
$3, 0, 0, 1, 1, 2, 3, 2, 2, 0$
આપેલ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo