$25 \, cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક અપસારી લેન્સ,$20 \, cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $15 \, cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. સમાંતર પ્રકાશનું કિરણપુંજ અપસારી લેન્સ પર આપાત થાય છે. તો રચાતું અંતિમ પ્રતિબિંબ:

  • A
    વાસ્તવિક અને અપસારી લેન્સથી $40 \, cm$ ના અંતરે છે
  • B
    વાસ્તવિક અને અભિસારી લેન્સથી $6 \, cm$ ના અંતરે છે
  • C
    વાસ્તવિક અને અભિસારી લેન્સથી $40 \, cm$ ના અંતરે છે
  • D
    આભાસી અને અભિસારી લેન્સથી $40 \, cm$ ના અંતરે છે

Explore More

Similar Questions

ઉત્સેચકની કાર્યપદ્ધતિની આપેલ આકૃતિ શું દર્શાવે છે?

'$X$' પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

નળમાંથી પાણી $4 ~m/s$ ના પ્રારંભિક વેગ સાથે શિરોલંબ નીચેની તરફ બહાર આવે છે. નળનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. પ્રવાહ સ્થાયી છે અને પાણીના પ્રવાહમાં દબાણ અચળ છે. નળની નીચે શિરોલંબ અંતર $h$ શોધો, જ્યાં પ્રવાહનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{2}{3} A$ થાય છે $(g=10 ~m/s^2)$ ($~m$ માં)

એક ટેકરી પર રહેલી વસ્તુનો ઉત્સેધકોણ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલના એક બિંદુએથી $30^{\circ}$ માલૂમ પડે છે. સમતલ જમીન પર તેની તરફ $120 \ m$ ચાલ્યા પછી,ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો વસ્તુની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo