એક નિષ્પક્ષ સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (tails) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{8}$
  • C
    $\frac{3}{8}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$3$ પાસાઓને એકસાથે ફેંકતા,સરવાળો $17$ અથવા $18$ મળે તેની સંભાવના શોધો.

$1$ થેલીમાં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. બીજી થેલીમાં $3$ સફેદ અને $5$ કાળા દડા છે. જો દરેક થેલીમાંથી $1$ દડો કાઢવામાં આવે,તો $1$ દડો સફેદ અને $1$ દડો કાળો હોય તેની સંભાવના શોધો.

$SOCIETY$ શબ્દના અક્ષરોને હારમાં ગોઠવવામાં આવે છે. તો $3$ સ્વરો સાથે આવે તેની સંભાવના કેટલી છે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. સરવાળો $2$,$8$ અથવા $12$ મેળવવાની સંભાવના કેટલી છે?

જો $4\,P(A) = 6\,P(B) = 10\,P(A \cap B) = 1$ હોય,તો $P\left( \frac{B}{A} \right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo