વાહક તારમાં પ્રતિ સેકન્ડ $10^{7}$ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેટલો વિદ્યુતપ્રવાહ રચે છે?

  • A
    $1.6 \times 10^{12} \; A$
  • B
    $1.6 \times 10^{26} \; A$
  • C
    $1.6 \times 10^{-26} \; A$
  • D
    $1.6 \times 10^{-12} \; A$

Explore More

Similar Questions

અસમાન આડછેદ ધરાવતા ધાતુના વાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. વાહકની લંબાઈ સાથે કઈ રાશિ/રાશિઓ અચળ રહે છે?

એક વાહક માટે પ્રવાહ $I$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $0$ થી $15 \, s$ ના સમયગાળા દરમિયાન વાહકમાંથી વહેતો સરેરાશ પ્રવાહ ............ $A$ છે.

વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે તે સમજાવો. યોગ્ય ઉદાહરણ આપો.

કોપર વોલ્ટમીટરમાંથી પસાર થતો પ્રવાહ $3.2 \ A$ છે. તો દરેક મિનિટે કેથોડ પર જમા થતા કોપર આયનો $(Cu^{2+})$ ની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

વાહકોમાં વિદ્યુતપ્રવાહ કેવી રીતે રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo