પુષ્પ યુગ્મસંમિત (zygomorphic) ક્યારે હોય છે?

  • A
    કોઈપણ આડછેદ તેને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે
  • B
    માત્ર એક જ આડછેદ તેને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે
  • C
    કેન્દ્રમાંથી પસાર થતો દરેક ઉભો છેદ તેને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે
  • D
    કેન્દ્રમાંથી પસાર થતો માત્ર એક જ ઉભો છેદ તેને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે

Explore More

Similar Questions

$Vexillary$ (ધ્વજક) કલિકાંતરવિન્યાસ એ $........$ પુષ્પનું લક્ષણ છે.

$......$ ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ (half-inferior) હોય છે.

આકૃતિમાં દર્શાવેલ અંડાશયનો પ્રકાર ઓળખો.

આપેલ આકૃતિઓ $(a)$ અને $(b)$ માંથી અંડાશય (ovary) ના સંદર્ભમાં વજ્રચક્ર (calyx),દલપુંજ (corolla) અને પુંકેસરચક્ર (androecium) ના સ્થાનના આધારે પુષ્પોના પ્રકાર ઓળખો.

જ્યારે એકકોષ્ઠી (unilocular) બીજાશયમાં એક જ અંડક સીધું તળિયે જોડાયેલું જોવા મળે, ત્યારે તેવા જરાયુવિન્યાસને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo