$19.6\, N$ નું બળ જ્યારે સપાટીને સમાંતર લગાડવામાં આવે છે ત્યારે તે સમક્ષિતિજ સપાટી પર રાખેલ $10\, kg$ દળના પદાર્થને ગતિમાં લાવે છે. જો પ્રથમ પદાર્થ પર $5\, kg$ દળ મૂકવામાં આવે,તો સંયુક્ત પદાર્થને ગતિમાં લાવવા માટે સપાટીને સમાંતર લગાડવું પડતું બળ ........ $N$ છે.

  • A
    $29.4$
  • B
    $39.2$
  • C
    $18.6$
  • D
    $42.6$

Explore More

Similar Questions

$50 \,N$ વજન ધરાવતા પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. પદાર્થને ખસેડવા માટે જરૂરી લઘુત્તમ બળ $28.28 \,N$ છે. ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળ અનુક્રમે કેટલા હશે?

ગતિ કરતી કારનો મહત્તમ પ્રવેગ ($m s^{-2}$ માં) ગણો જેથી કારના તળિયે પડેલી વસ્તુ સ્થિર રહે. વસ્તુ અને તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે $(g = 10 m s^{-2})$.

સ્થિત ઘર્ષણાંકનો એકમ લખો.

$M$ દળનો એક લાકડાનો બ્લોક ખરબચડી સપાટી પર પડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમાન દળનો બીજો એક લાકડાનો બ્લોક $O$ બિંદુએથી દોરી વડે લટકાવેલો છે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે,જમીન પર રહેલા બ્લોક અને જમીન વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક બ્લોક પર સમક્ષિતિજ બળ $F_1$ લગાડવામાં આવે છે,પરંતુ બ્લોક સરકતો નથી. ત્યારબાદ,જેમ જેમ ઉર્ધ્વ બળ $F_2$ નું મૂલ્ય શૂન્યથી વધારવામાં આવે છે,તેમ બ્લોક સરકવાનું શરૂ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo