મરઘીના તાજા અફલિત ઈંડામાં શું હોય છે?

  • A
    એક કોષ
  • B
    $100$ કોષો
  • C
    $1,000$ કોષો
  • D
    $10,000$ કોષો

Explore More

Similar Questions

યાદી-$1$ માં આપેલા અંતઃસ્ત્રાવને યાદી-$2$ માં તેમના કાર્ય સાથે યોગ્ય રીતે જોડો.
યાદી-$1$ યાદી-$2$
$(a)$ ઓક્સિટોસીન $(p)$ અંડપતનને ઉત્તેજે છે
$(b)$ પ્રોલેક્ટિન $(q)$ ગર્ભસ્થાપન અને ગર્ભાવસ્થાની જાળવણી
$(c)$ લ્યુટિનાઈઝિંગ અંતઃસ્ત્રાવ $(r)$ બાળકનાં જન્મ બાદ દૂધનો સ્ત્રાવ
$(d)$ પ્રોજેસ્ટેરોન $(s)$ પ્રસવ દરમિયાન ગર્ભાશયનું સંકોચન
$(t)$ ઉત્સર્ગ એકમ દ્વારા પાણીનું પુનઃશોષણ

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મોન્સ પ્યુબિસ$(1)$ ભ્રૂણ નિર્માણ
$(B)$ એન્ટ્રમ$(2)$ શુક્રકોષ
$(C)$ ટ્રોફેક્ટોડર્મ$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર
$(D)$ નેબેનકેર્ન$(4)$ ગ્રાફિયન પુટિકા

હાથીના ઈંડા કેવા હોય છે?

$A$: ઇન્હિબિન કોર્પસ લ્યુટિયમ દ્વારા સ્ત્રવિત થાય છે.
$R$: તેઓ $FSH$ અને $GnRH$ ના ઉત્પાદનને અવરોધે છે.

નીચેનામાંથી કયું બહુ-ઋતુચક્રી (polyoestrous) સસ્તન પ્રાણીનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo