એક વાયુને $50 \ N/m^2$ ના અચળ દબાણે $10 \ m^3$ કદથી $4 \ m^3$ કદ સુધી સંકોચવામાં આવે છે. ત્યારબાદ ગરમ કરીને વાયુને $100 \ J$ ઉર્જા આપવામાં આવે છે. તેની આંતરિક ઉર્જા:

  • A
    $400 \ J$ જેટલી વધે છે
  • B
    $200 \ J$ જેટલી વધે છે
  • C
    $100 \ J$ જેટલી વધે છે
  • D
    $200 \ J$ જેટલી ઘટે છે

Explore More

Similar Questions

ક્રોમાઈટ અયસ્કમાં,આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

જો ખેંચાયેલી દોરીની લંબાઈ $40 \%$ ઘટાડવામાં આવે અને તણાવ $44 \%$ વધારવામાં આવે,તો અંતિમ અને પ્રારંભિક મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થાય?

અધિચ્છદીય પેશીઓ નીચેનામાંથી શેમાંથી ઉદ્ભવે છે?

દર્શાવેલ પરિપથમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે?

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo